Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા
ખંભાળીયા તા. ર૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સમિતિ તથા માર્ગ સલામતી તથા જિલ્લા કાયદો વ્યવસ્થા સમિતિના સંદર્ભમાં બેઠકો યોજાઈ હતી.
આ સમિતિની બેઠકોમાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, ડીએસપી જયરાજસિંહવાળા, અધિક નિવાસી કલેક્ટર મેહુલ દેસાઈ, ડીવાયએસપી મીન રૂદલાલ તથા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા સંકલન સહ ફરિયાદની બેઠકમાં ધારાસભ્ય મૂળુભાઈ બેરા જોડાયા હતાં. લોકઉપયોગી યોજનાના અમલીકરણ કરવા તથા યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રયત્નો હાથ ધરાયા હતાં.
આ ઉપરાંત જિલ્લા કાયદો અને વ્યવસ્થા સમિતિ તથા ડિસ્ટ્રીક્ટ લેવલ કોસ્ટલ સિક્યોરિટી તથા નશામુક્ત ભારત અભિયાનની સમિતિ તથા જિલ્લા માર્ગ સલામતી સમિતિની પણ બેઠકો યોજાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial