Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૧: ભાજપના જામનગર શહેરના સંગઠન પ્રભારી ધનસુખભાઈ ભંડેરી અને શહેર અધ્યક્ષા બિનાબેન કોઠારી સામે પરામર્શ કરી બક્ષીપંચ મોરચાના કુલ ચાર વોર્ડમાં પ્રમુખ, મહામંત્રીની નિમણૂક કરવામાં આવી છે.
વોર્ડ નંબર-૩માં પ્રમુખ રમેશચંદ્ર ખેંગારભાઈ સાપરીયા અને મહામંત્રી પરેશ જગદીશભાઈ ભાવસાર અને જયદીપ શૈલેષભાઈ ફટાણીયા, વોર્ડ નં.૪માં પ્રમુખ તરીકેનવીન રમેશભાઈ સરવાયા અને મહામંત્રી તરીકે અજય દલપતભાઈ પરમાર તથા નિલેશ જેઠાલાલ સ્વનીયા, વોર્ડ નં.૭માં પ્રમુખ તરીકે બિમલ અમૃતલાલ ટંકારીયા તથા મહામંત્રી તરીકે હર્ષદ રાજાભાઈ કેશવાલા, સુમીત રામભાઈ કેસરીયા તેમજ વોર્ડ નં.૮માં પ્રમુખ તરીકે અવધ જગદીશભાઈ પાણખાણીયા અને મહામંત્રી તરીકે કૌશિક કમલેશભાઈ અજમેરીયા તથા વિનોદ ત્રિભુવનભાઈ ભારબુદિયાની નિમણૂક કરવામાં આવી છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિરલ બારડ અને મહામંતઢરી મયુર સિંધવ તથા મોહન ગઢવી દ્વારા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial