Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ર૮ આઈએએસ બદલાયા
જામનગર તા. ર૧: રાજ્યના જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા ર૮ આઈ.એ.એસ. અધિકારીઓની બદલીના આદેશો થયા છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક અધિકારીનો પણ સમાવેશ થાય છે.
રાજકોટ પી.જી.વી. સી.એલ.ના એમ.ડી. કે.પી. જોષીને દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલીથી નિમણૂક આપવામાં આવી છે, અને એચ.પી. જોષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીડીઓના વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial