Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા
જિલ્લા માહિતી કચેરી, જામનગરમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુશ્રી માનસીબેન ધારવિયાએ કર્મચારીગણ તરફથી ભાવભીનું વિદાયમાન અપાયું હતું. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક સોનલ જોષીપુરા, સહાયક નિયામક એચ.પી. ગોજીયા તથા વિરેન્દ્રસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ જાડેજા અને કચેરીના તમામ કર્મચારીઓએ માનસીબેનન ધારવિયાને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનિય છે કે, માનસીબેન ધારવિયાએ જિલ્લા માહિતી કચેરી, જામનગરમાં સિનિયર ક્લાર્ક તરીકે તા. ૧૭-૧૦-૨૫ થી તા. ૧૮-૭-૨૬ સુધી ફરજો બજાવી હતી. તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેકટરની પરીક્ષા મારફતે પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે નિમણૂક મળતા તેમને માહિતી ખાતાનીસેવામાંથી મૂક્ત કરાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial