Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાજિક-શૈક્ષણિક-ધાર્મિક વિષયો અંગે ચર્ચાઃ
હાલારના બન્ને કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ (કૃષિમંત્રી) તથા મૂળુભાઈ બેરા (વન અને પર્યાવરણ મંત્રી) ની ગાંધીનગર ઓફિસમાં ભાટિયા-બારાડી વિસ્તારના સામાજિક ક્ષેત્રના આગેવાન નિલેશભાઈ કાનાણીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ સમયે રઘુવંશી અગ્રણી જયેશભાઈ તન્ના તથા રિયાબેન કાનાણી સાથે રહ્યા હતાં. બન્ને કેબિનેટ મંત્રીઓ સાથે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial