Advertisement
Author: નોબત સમાચાર

લોહાણા સમાજના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડાનું રાહતભાવે વિતરણ

રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા

જામનગર તા.૧૭ઃ જામનગરના રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા લોહાણા સમાજના વિદ્યાર્થીઓને એ-ફોર સાઈઝના ફૂલ સ્કેપ ચોપડાનું તા. ર૧-પ-ર૩ ના સવારે ૧૦-૩૦ થી ૧ર-૩૦ સુધી લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર પાસે વહેલો તે પહેલોના ધોરણે રાહતભાવે વિતરણ કરવામાં આવશે.

ચોપડા મેળવવા ઈચ્છુક વિદ્યાર્થી ભાઈ-બહેનોએ તેમના અસલ ઓળખપત્ર, તેની ઝેરોક્ષકોપી સાથે ઉપસ્થિત રહેવા સંસ્થાના મંત્રી જીગ્નેશ સીમરીયાએ જણાવ્યું  છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh