Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા પોલીસને જાન્યુઆરીમાં મળી આવી હતી
ગત જાન્યુઆરી ર૦ર૩ ના દ્વારકા પોલીસની ટીમને મહારાષ્ટ્રના મોહાલીની રહેવાસી સગીર મંદબુદ્ધિની બાળા મળી આવી હતી. આગળની કાર્યવાહી માટે આ બાળાને દ્વારકા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ચંદ્રશેખરભાઈ બુદ્ધભટ્ટીએ આ બાબતે રજુઆત કરાતા તેમણે જામનગર કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં સોંપતા વિકાસગૃહના સુપ્રિન્ટેન્ડેન્ટ સ્વીટીબેનથી તથા કાઉન્સેલર પૂર્વિબેન ચુડાસમાની સંયુકત કામગીરીથી મોહાલી મહારાષ્ટ્રના તેમના વાલીને શોધીને આ મંદબુદ્ધિની બાળા, જે ચારેક માસથી તેના પરિવારથી વિખુટી હતી, તેને પરિવાર સાથે મેળાપ કરાવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial