Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નોબત' દૈનિક અને સ્કેબલ લિમિટેડના સહયોગથી
ભાટીયા તા. ૧૪: ભાટીયાના રઘુવંશી સમાજના બાલમંદિરથી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
જે માટે સંબંધિત વિદ્યાર્થીઓએ તેમની માર્કશીટની ઝેરોક્ષ તા. ૨૫-૬-૨૫ સુધીમાં સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪:૩૦ થી ૬ દરમ્યાન ભાટીયા લોહાણા મહાજનની ઓફિસમાં પહોંચાડી દેવાની રહેશે.
આ સમગ્ર કાર્યક્રમના સ્પોન્સર સ્કેબલ લિમિટેડ તથા નોબત દૈનિક દ્વારા આર્થિક સહયોગ મળ્યો છે. વધુ વિગતો માટે ગ્રુપના સંચાલક નિલેશભાઈ કાનાણી (મો. ૯૪૨૬૨ ૬૦૧૭૧) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial