Advertisement
Author: નોબત સમાચાર

૫રશુરામ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જય શ્રી પરશુરામ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ. જામનગરની વાર્ષિક સાધારણ સભા તા. ૨૮-૬-૨૫ ને  શનિવારે સાંજે ૫:૩૦ વાગ્યે મંડળીની ઓફિસ, ૧૦૩, માઈલસ્ટોન કોમર્શીયલ કોમ્પલેકસ, કે.વી.રોડ, જામનગરમાં રાખવામાં આવી છે. જેમાં સભાસદોના સંતાનોને સન્માનિત પણ કરવામાં આવશે. આથી સર્વે સભાસદોને આ તકે હાજર રહેવા મેનેજીંગ ડાયરેક્ટર જગદીશચંદ્ર શુકલ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh