Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામસાહેબનું એક વધુ નિવેદન
જામનગર તા. ૧૦: જામનગરના પૂર્વ રાજવી અને ક્ષત્રિય સમાજના સન્માનિય જાહસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ ગઈકાલે રૂપાલાના વિરોધ અંગે આપેલી પ્રતિક્રિયા પછી આજે એક વધુ નિવેદન આપ્યું છે.
જેમાં જામસાહેબના જણાવ્યા પ્રમાણે રૂપાલાએ ભલે બે માફી માંગી, પણ આટલું પૂરતું નથી. તેમણે નિવેદનની જગ્યાએ સમાજના આગેવાનો અને ધર્મગુરૂઓની સામે માફી માંગવી જોઈએ. જો ફરી એકવાર રૂપાલા માફી માંગે તો ક્ષમા વીરસ્યઃ ભૂષણમ્ના ધર્મને યાદ કરી ક્ષત્રિય સમાજે માફી આપવી જોઈએ. જો કે તેમણે નિવેદનના અંતે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી તે બાબતને ધ્યાને લેવા પણ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial