Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વર્ષના રોકાણના પત્રકો રજૂ કરવા તાકીદ
જામનગર તા. ૧૦: નાની બચત યોજના હેઠળ એજન્ટોની કામગીરીની સમીક્ષા કરવાની હોય, જામનગર જિલ્લાના તમામ મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજના તેમજ જામનગર શહેરના એકસુત્રીય યોજનાના એજન્ટોએ છેલ્લા ત્રણ વર્ષના રોકાણના પત્રકો તા. ૩૦-૪-ર૪ સુધીમાં અચુક પણે નાની બચત શાખા, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, જામનગરને રજુ કરી આપવાના રહેશે. આ અંગેનું નિયત પત્રક નાની બચત શાખામાંથી મેળવી લેવા નાની બચત શાખા, કલેકટર કચેરી જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial