Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસમાં રોજા કરી રહેલા મુસ્લિમ રોજેદાર ભાઈઓને ભાટીયાની બુખારીયા મસ્જીદમાં હિન્દુ ભાઈઓ દ્વારા રોજા છોડાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું. ભાટીયાના મુસ્લિમ અગ્રણી જુસબભાઈ ખીરાએ આયોજન કર્યું હતું કે હરણીનું રોજુ હિન્દુ સમાજના પરેશભાઈ દાવડા, બાબુભાઈ ગોજીયા, ભટ્ટભાઈ, બાબુભાઈ કરમુર, મેરામણભાઈ ગોરીયા, શાંતિભાઈ ગોર, પ્રવિણભાઈ દાવડા, પારસભાઈ, રામભાઈ પરમાર, હરકિશનભાઈ, વશરામભાઈ વગેરેએ છોડાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial