Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦: ડેટા માઈગ્રેશન અને વેબ સાઈટ ટેકનિકલ મેન્ટનન્સ માટેની કામગીરીના અનુસંધાને તા. ૧ર અને શુક્રવારે દસ્તાવેજ નોંધણી કામગીરી બંધ રાખવામાં આવનાર છે. જ્યારે શનિવાર અને રવિવારની રજા છે.
સમગ્ર રાજ્યમાં ર૯૪ સબ રજીસ્ટ્રાર કચેરીમાં મેન્ટનન્સ કામગીરી કરવામાં આવનાર હોવાથી દસ્તાવેજ નોંધણીની કામગીરી બંધ રાખવામાં આવનાર છે.
આથી જે પક્ષકારોએ તા.૧રની એપોઈન્ટમેન્ટ મેળવી છે તેમણે નવી તારીખ મેળવવાની રહેશે. ગુજરાત સરકારની વેબસાઈટમાં ડેટા બેઈઝનો લોડ વધી ગયો હોવાથી વારંવાર ક્ષતિ સર્જાઈ રહી છે.
વધુ ડેટા હોવાથી તેને ડેટા માઈગ્રેશન અને વેબસાઈટ ટેકનીકલ મેન્ટનન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial