Advertisement
Author: નોબત સમાચાર

સંદેશખાલી ઘટનાની તપાસ સીબીઆઈ કરશે

કોલકાતા હાઈકોર્ટનો આદેશઃ

કોલકાતા  તા.૧૦: કોલકાતા હાઈકોર્ટે સંંદેશખાલી ઘટનાની તપાસ સીબીઆઈ દ્વારા કરવાના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારને આ તપાસ દરમ્યાન સીબીઆઈને સંપૂર્ણ સહયોગ આપવાની તાકીદ કરી છે. આ કેસની વધુ સુનાવણી બીજી મે ના કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh