Advertisement
Author: નોબત સમાચાર

સ્વાદ શોખીન જનતા માટે નવલું નઝરાણું 'ત્રિવેણી'

જેસીઆર એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડ દ્વારા

જામનગર તા. ૧૦: જામનગરમાં જામનગર-દ્વારકા બાયપાસ રોડ, ઠેબા ચોકડી પાસે જેસીઆર એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડના વિશાળ પ્રીમાઈસીસમાં જેસીઆર દ્વારા સ્વાદ શોખીનો માટે નવલું નઝરાણું ઉમેર્યુ છે. શુદ્ધ ગુજરાતી અને કાઠીયાવાડી થાળી સાથે 'ત્રિવેણી'નો શુભારંભ કરવામાં આવ્યો છે.

જેસીઆરના અદ્યતન અને સુવિધાપૂર્વક કોમ્પલેક્ષમાં ત્રિવેણીનું એક નવું પીંછુ ઉમેરાયું છે. જ્યાં દરરોજ બપોરે ૧ર થી ૩ વાગ્યા સુધી શુદ્ધતા અને સ્વાદનો ભરપૂર ભોજનનો લાભ મળી શકશે.

જામનગરની સ્વાદ શોખીન જનતાને ત્રિવેણીના શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજનનો લાભ લેવા સંચાલકોએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh