Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયામાં રાજ્ય પુરોહિત વિદ્યાર્થી ભવનમાં ખંભાળીયા પાલિકા દ્વારા સતત ત્રીજા વર્ષે ગરબીનું આયોજન થયું હતું. બાળાઓને વિનામૂલ્યે રમવા સાથે વિવિધ લ્હાણીઓ આપવા સાથે નિયમિત હાજરી સાથે વિશાળ જગ્યામાં આયોજન કરાયું હતું.
પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી તથા સદસ્યો તથા પાલિકા સ્ટાફ દ્વારા કરાયેલા આ સુંદર આયોજનમાં રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ જિ.પં. પ્રમુખ પી.એસ. જાડેજા, પાલિકા પ્રાદેશિક નિયામક મહેશભાઈ જાની, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર પાલિકા પ્રમુખ અનિલભાઈ તન્ના, પો.ઈ. બી.જે. સરવૈયા, ડો. અમિત નકુમ, ડો. રાજેશ ઠક્કર, લાયન્સ પૂર્વ ગર્વનર ધીરેનભાઈ બદીયાણી, જામનગર અગ્રણી મેરામણભાઈ ભાટુ, જિલ્લા ભાજપ મહામંત્રી રસીકભાઈ નકુમ, અગ્રણીઓ તથા પત્રકારો સંજયભાઈ હરીભાઈ નકુમ, જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારીયા, લાયોનેશ કલબના બ્રીન્દ્રાબેન બરછા, ગીતાબા જાડેજા,નકુમ, પ્રભાતભાઈ કાળુભાઈ ચાવડા, ઘનશ્યામસિંહ જાડેજા, કૌશિકભાઈ સવજાણી, પરબતભાઈ ગઢવી, હાર્દિકભાઈ મોટાણી પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial