Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ કાર્યક્રોમની સાથે-સાથે
જામનગર તા. ૧૬: જામનગરની ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓ સ્વચ્છતાનું મહત્ત્વ સમજે તથા આ અંગે જાગૃતિ કેળવે તે માટે કલાસરૂમ સફાઈ, કેમ્પસ સફાઈ, રેલી આ ઉપરાંત વકતૃત્વ, નિબંધ, રંગોળી તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં કોલેજનો સ્ટાફ, એનસીસી અને એનએસએસ કેડેટ્સ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial