Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સભ્યોશ્રીઓના સંતાનોને પ્રોત્સાહિત કરવા
જામનગર તા. ૧૬: જામનગર વકીલ મંડળના સભ્યોના સંચાનો કે જેઓએ ઉચ્ચ ગુણવત્તા સાથે ઉતીર્ણ થયા હોય તેઓને પ્રોત્સાહન મળે તે હેતુથી તેઓના સન્માનનો કાર્યક્રમ આજે તા. ૧૬-૧૦ (બુધવાર)ના સાંજે પ-૩૦ થી ૯ વાગ્યા દરમ્યાન નેશનલ હાઈસ્કૂલ, ઓડીટોરીયમ હોલ, ખંભાળીયાનાકા બહાર, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓને સન્માનિત પ્રમાણપત્ર તેમજ એડવોકેટ મુસ્તફાભાઈ કપાસી તરફથી લગેજ બેગ આપવામાં આવશે. આ અવસરે દરેક વીકલ મિત્રોએ સમયસર ઉપસ્થિત રહેવા જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial