Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના ધારાસભ્ય દ્વારા
ગાંધીનગર તા. ૧૬ (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા): કાલાવડ વિધાનસભા મત વિસ્તારના કાલાવડ, ધ્રોળ, જોડિયા સહિતના વિસ્તારોમાં અનેક સ્થળે તા. ૧ર અને ૧૩ ઓક્ટોબરે કમોસમી વરસાદ પડતા મગફળીના પાકને ભારે નુક્સાન થયું છે.
જેમાં ૩ થી ૬ ઈંચ જેવો વરસાદ પડવાથી મગફળીની મોસમનું કામ ચાલુ હોય, કપાસ, કઠોળના પાક પરિપકવ અવસ્થામાં હોય કે ખરૂ કરેલ હોય, ઉભા પાકને બાળી નાખેલ છે. ડાંગરવાડાના સરપંચ સહિતના ખેડૂતો, આગેવાનોએ આ વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને રજૂઆતો કરતા ધારાસભ્યએ રાજ્યના કૃષિમંત્રીને આવેદનપત્ર પાઠવી ખેડૂતો માટે પાકને થયેલા નુક્સાન અંગે સહાય પેકેજ જાહેર કરવા રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial