Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રકમ ચૂકવી આપવા થયો હુકમઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક મહિલાએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લીધેલી લોનની રકમ ચઢત થઈ જતાં બેંકે અદાલતમાં દાવો કર્યાે હતો. અદાલતે તે રકમ ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના પ્રતાપનગરમાં રહેતા જયાબેન ગૌતમભાઈ ચૌહાણે યુનિયન બેંકમાંથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ રૂ.પ લાખની લોન લીધી હતી. તેની રકમ ચઢત થઈ જતાં બેંકે વર્ષ ૨૦૨૨માં અદાલતમાં દાવો કર્યાે હતો.
તે દાવા અન્વયે જયાબેન ચૌહાણ દ્વારા બેંક પઠાણી ઉઘરાણી કરી રહી છે વગેરે દલીલો કરવામાં આવી હતી. તેની સામે બેંક દ્વારા રોકાયેલા વકીલ ગૌરવ પંડયા, ઉદય કવૈયા, ચાંદની સોલંકીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે બેંકનો દાવો મંજૂર રાખી રૂ.૩,૮૩,૩૬૧ વ્યાજ સાથે વસૂલવા બેંક હક્કદાર છે તેવો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial