Advertisement
Author: નોબત સમાચાર

સર્વિસ રોડ, સી.સી. રોડના નબળા કામ અંગે રોજકામ કરવા માંગ

સુભાષબ્રીજથી સાત રસ્તા સુધીના

જામનગર તા. ૧૬: જામનગરમાં સુભાષ બ્રીજ, સાત રસ્તા સુધી ફ્લાય ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. જેમાં પુલ નીચે બનતા સીસી રોડ અને સર્વિસ રોડનું કામ નબળું થતું હોવા અંગે કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

વોર્ડ નંબર ૧ ના કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના દંડક સમજુબેન પારિયાએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, નબળા કામ અંગે સત્વરે રોજકામ કરવામાં આવે. જો ૧૦ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટમાં પીટીશન કરવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh