Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘી ડેમ છલકાતા...
ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયા શહેરમાં ખામનાથ પાસે ૧ર૦ વર્ષ જુનો કેનેડી બ્રીજ જર્જરીત થયો હોય લોકોને ચાલવા માટે જોખમી જાહેર થયેલા આ પૂલને બંધ કરાતા તથા નીચેથી પાલિકાએ બે વખત ડ્રાયવર્ઝન કરેલું તે ચોમાસામાં ધોવાઈ જતાં તાજેતરમાં લોકો-દુકાનદારોએ આવેદનપત્ર આપતા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાની સૂચનાથી પાલિકાએ ત્રીજી વખત ડ્રાયવર્ઝન બનાવ્યું હતું પણ બે દિવસમાં ચાર ઈંચ વરસાદ પડતા ઉપરવાસમાં ઘી ડેમ ફરીથી છલકાતા તેના પાણીથી ખામનાથ પાજનો ચેકડેમ છલકાતા આ ડ્રાયવર્ઝન પર બે-ત્રણ ફૂટ પાણી ફરી વળતા ધોવાઈ ગયો હતો તથા ત્યાંથી ફરીથી પોરબંદર ભાણવડ જવા માટેનો રસ્તો બંધ થઈ જતાં લોકોને ફરી ૮-૧૦ કિ.મી. નો ધક્કો ફરજિયાત ખાવો પડે તેવી સ્થિતિ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial