Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિકારીઓની મિલિભગતથી મળતિયાને ફાયદો કરાવવાનો આક્ષેપઃ
જામનગર તા. ૧૬: જામનગર મહાનગરપાલિકામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા ફોટોગ્રાફીના નામે લાખો રૂપિયાના બીલો પાસ કરાવતા હોવા અંગેની ફરિયાદ ઊઠવા પામી છે.
જામનગર મહાનગર પાલિકામાં તા. ૧-૧-ર૦ર૦ થી તા. રપ-૮-ર૦ર૪ સુધીમાં પરફેક્ટ ફોટો આર્ટના નામથી ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા ભાજપ સંગઠનના હોદ્દેદારના લાખો રૂપિયાના બીલો પાસ કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓની મીલી ભગતથી સમગ્ર કૌભાંડ ચાલીરહ્યું છે.
વખતોવખત ટેન્ડર પ્રક્રિયા કરીને એકજ વ્યક્તિને કામ આપવામાં આવે છે. આમ લોકોના કર-વેરાના નાણાનો વેડફાટ કરનાર જવાબદારો સામે કડક પગલાં લેવા મ્યુનિ. કમિશનર સમક્ષ અરવિંદ ગોહિલએ લેખિતમાં રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial