Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોંધ પ્રમાણિક કરવા થયો હુકમઃ
જામનગર તા. ૯: જામનગરમાં આવેલી ખેતીની એક જમીનમાં વારસાઈ હક્ક પત્રકે નોંધ દાખલ કરાવવા થઈ રહેલી તજવીજ સામે વાંધા અરજી કરાઈ હતી. તેના તકરારી કેસમાં વારસાઈ નોંધ પ્રમાણિત કરવાનો નાયબ કલેકટરે હુકમ કર્યાે છે.
જામનગર શહેરમાં આવેલી આરીફ ઈસ્માઈલ ગરાણાની સંયુક્ત માલિકીની ખેતીની જમીનમાં વારસ દરજ્જે હક્ક પત્રકે વારસાઈ નોંધ દાખલ કરાવવા શહેઝાદહુસેન આરીફ ગરાણાએ કાર્યવાહી કરતા આમનાબેન હાસમભાઈએ વાંધા અરજી કરી હતી.
ત્યારપછી તકરારી કેસ થયો હતો. તેમાં બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી નાયબ કલેકટરે વિવાદીની વાંધા અરજી નામંજૂર કરી વારસાઈ નોંધ પ્રમાણિક કરવા હુકમ કર્યાે છે. પ્રતિવિવાદી તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial