Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના અલગ-અલગ વિસ્તારોમાં બે મહિનાથી બની રહેલા કલાત્ત્મક રંગબેરંગી તાજીયા

ઈસ્લામના નૂતન વર્ષે 'મોહર્રમ' હઝરત ઈમામ હુશેનની શહાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો બનાવે છે...

મોહર્રમથી જ ઈસ્લામના તથા વર્ષનો આરંભ થાય છે. મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઈમામ હુશેનની સહાદતની યાદમાં મોહર્રમ માસ દરમ્યાન કલાત્મક તાજીયા બનાવી માતમ મનાવવામાં આવે છે. જામનગર શહેરમાં કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે. જામનગરના કલાત્મક તાજીયા વિશ્વભરમાં વિખ્યાત છે. જામનગરમાં અલગ-અલગ વિસ્તારમાં કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. છેલ્લા એકથી બે માસની જહેમતથી તાજીયા બનાવવા તૈયારી કરતા હોય છે. જેને આખરી ઓપ આપી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh