Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા જ્ઞાતિનું ગૌરવ
જામનગર તા. ૯: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન ડાયરેક્ટર ટેક્સ વિભાગમાં સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વિસીસ ટેક્સીસ (સીજીએસટી) વિભાગમાં પેનલ એડવોકેટની નિયુક્તિઓ જાહેર કરી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદમાં સેન્ટ્રલ જીએસટી વિભાગના પેનલ વકીલ તરીકે લોહાણા જ્ઞાતિના યુવા એડવોકેટ નીલ પી. લાખાણીની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ ભારત સરકારના જીએસટી (સીજીએસટી) વિભાગનું ગુજરાત હાઈકોર્ટમાં પ્રતિનિધિત્વ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial