Advertisement
Author: નોબત સમાચાર

રામાનંદી સાધુ ઉત્કર્ષ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ

જામનગરમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે

જામનગર તા. ૯: રામાનંદી સાધુ ઉત્કર્ષ સમાજ દ્વારા સમસ્ત જામનગર શહેરમાં અભ્યાસ કરતા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે. જેમાં શૈક્ષણિક વર્ષ ર૦ર૩-ર૪ માં ધો. ૧ થી ૧ર માં ૬૦ ટકાથી વધોર ગુણ મેળવનાર તથા ડિગ્રી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.

વિદ્યાર્થીઓએ તેમની માર્કશીટની નકલ સરનામા સાથે તા.૧પ-૭ સુધીમાં મોકલાવાની રહેશે. માર્કશીટની નકલ રાજેન્દ્ર અગ્રાવત (મો. ૯૭૧૪૭ પ૮૯ર૮), મારૂતી ટાઉનશિપ બ્લોક/ર૭, ત્રિમંદિર પાસે, સીએનજી પંપવાળો ઢાળીયો, ગુલાબનગર રોડ, જામનગર અથવા ઉમાંગ અગ્રાવત (મો. ૯૯ર૪પ ૪૪૮૦૪), સનસાઈન કોમ્પ્યુટર, શોપ નં. પ, રોયલ લાઈન, મેઈન રોડ, સેવા સદન-૪ પાછળ, રાજપાર્ક, જામનગરના પહોંચાડવાની રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh