Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજાણ્યા શખ્સ સામે ગુન્હોઃ
જામનગર તા. ૯: જામનગરના એક આસામીએ બે મહિના પહેલાં રાત્રિના સમયે જોલી બંગલા પાસે એક ગલીમાં પોતાનું બાઈક પાર્ક કર્યું હતું ત્યાંથી રાત્રિ દરમિયાન રૂ.૨૦ હજારના તે બાઈકની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા તેજસ્વી હરીશભાઈ સોલંકી નામના આસામીએ ગઈ તા.૧ મેની રાત્રે આઠેક વાગ્યે પોતાનું જીજે-૧૦-ડીએફ ૨૦૧૦ નંબરનું હીરો મોટરસાયકલ જોલી બંગલા નજીક ટ્રાવેલ્સની ગલીમાં મૂક્યું હતું.
ત્યાંથી બીજા દિવસની સવાર સુધીમાં રૂ.૨૦ હજારનું તે વાહન ઉપડી ગયું હતું. તેજસ્વીભાઈએ સિટી એ ડિવિઝનમાં ગઈકાલે તેની ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial