Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા ન.પા. દ્વારા દૈનિક ભાડામાં કરાયેલો ત્રણ ગણો વધારો પરત ખેંચવા રજૂઆત

દ્વારકા તા. ૯: દ્વારકા નગરપાલિકા દ્વારા નાના વેપારીઓ તથા રેંકડીધારકો પાસેથી દૈનિક ભાડું માત્ર રૂપિયા દસ જ લેવાનું હતું, પણ હવે તેમાં ત્રણગણો વધારો કરી દૈનિક ભાડું રૂ. ૩૦ કરી દેવામાં આવતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આ ભાડું વધારો તાકીદે પરત ખેંચવા રજૂઆત કરવામાં આવી છે.

જો કે, આ પ્રશ્ને છેલ્લા થોડા મહિનામાં જ સંંબંધિતો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમાં હવે વધુ એક વખત રજૂઆત થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh