Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુનિ. કમિશનર અને મનપાના અધિકારીઓએ
જામનગર તા. ર૪: જામનગરમાં સ્વામિનારાયણ નગરની ગાંધીનગર સુધી ૧ર મીટર પોહળાઈના ડીપી રોડ માટે ગઈકાલે અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતાં. આ કામગીરી ત્રણ દિવસ સુધી ચાલનાર છે.
સ્વામિનારાયણ નગરની ગાંધીનગર સુધીની ૧ર મીટર પોહળાઈનો રોડ બનાવવાનું આયોજન છે. આ માટે માર્ગમાં આવતા ૩૩૧ મકાન- મિલ્કતોની કપાત કરવાની જરૂર રહેતી હોવાથી આવા આસામીઓને નોટીસ આપવામાં આવી હતી અને રૂબરૂ સાંભળવા માટે બોલાવાયા હતાં. ગઈકાલે ૧૦૦ થી વધુ અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતાં. મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, સીટી ઈજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને તમામ અરજદારોની રજુઆતો રૂબરૂ સાંભળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial