Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકાએ સ્થિર
જામનગર તા. ર૪: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકાએ સ્થિર રહ્યું હતું.
જામનગરમાં અનુભવાતી મિશ્ર ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી અને ૧.૪ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો.
નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોઈ વધારા કે ઘટાડા વગર વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકાએ સ્થિર રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ગઈકાલે પણ બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial