Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલી પહેલા હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કર્યાઃ રેલી પછી પરિષદની વિગતો વર્ણવી
જામનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો. પ્રવિણ તોગડીયાની વિશેષ ઉપસ્થિતિમાં આજે હવાઈચોકથી પવનચક્કી સુધી બાઈક રેલી યોજાઈ હતી. સ્વસ્થ, સુરક્ષિત દરેક પરિવાર, હિન્દુ જ આગળ, સુરક્ષિત હિન્દુ, સુરક્ષિત બહેન-દીકરીના સંકલ્પ સૂત્ર સાથે આ બાઈક રેલી વેજુમા હોલમાં સંપન્ન થઈ હતી. જ્યાં ડો. પ્રવિણ તોડગડીયાએ પરિષદની પ્રવૃત્તિઓની વિગતો વર્ણવી હતી. બાઈક રેલી અગાઉ હવાઈચોક પાસે હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કર્યા હતાં. આ કાર્યક્રમમાં જામનગરના બજરંગદળ, વિ.હિ.પ. સહિતની સંસ્થાના આગેવાનો, કાર્યકરો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial