Advertisement
Author: નોબત સમાચાર

દિવ્યાંગ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવા માંગ

આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા

જામનગર તા. ર૪: સમાજ સુરક્ષા હસ્તકની તમામ જિલ્લામાં આવેલ બાળ સંલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સુરક્ષા અધિકારીની કચેરીઓમાં ફરિયાદ નિવારણ અધિકારી તરીકે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે પરંતુ જામનગરમાં આવી નિમણૂક નહી કરવામાં આવતા લાભથી વંચિત રહેવું પડે છે. આથી ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવી જોઈએ, અને સત્વરે યોગ્ય નિમણૂક કરવી જોઈએ, તેવી રજુઆત જિલ્લા કલેકટર સમક્ષ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરના પ્રમુખ સતાર દરજાદાએ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh