Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે સૈફી હોસ્પિ. (પાંચ હાટડી)માં રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જી. જી. હોસ્પિટલના સહયોગથી આયોજીત આ કેમ્પમાં ૪૯ બોટલ રક્ત એકત્રીત કરાયું હતુંં
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial