Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરથી રાજપૂત અગ્રણીઓ દ્વારા
શ્રી આશાપુરા પદયાત્રા રાજપૂત સંઘ ર૮ વર્ષથી જામનગરથી માતાના મઢ આસો નવરાત્રિમાં પગપાળા જાય છે આ વખતે પણ ૭૦૦ થી ૮૦૦ ભાઈઓ બહેનો આ સંઘમાં સંઘપતિ પ્રવિણસિંહ નટુભા જાડેજાની આગેવાનીમાં જોડાયા છે. દિગુભા જાડેજા, રણજીતસિંહ જાડેજા સહિતના સહકાર્યકરો સેવામાં લાગી ગયા છે. જામનગરના દરબારગઢ સ્થિત નાના આશાપુરા મંદિરેથી રાજપૂત અગ્રણીઓએ પદયાત્રીઓને વિદાય આપી હતી. જેમાં પૂર્વમેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણસિંહ કે. જાડેજા (રાજપૂત શક્તિ), જગદીશસિંહ હકુભા જાડેજા, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, કાંતુભા જાડેજા, આર.ટી.ઓ અધિકારી ચુડાસમા, વિજયસિંહ ચૌહાણ સહિતના રાજપૂત આગેવાનોએ પદયાત્રીઓને વિદાય આપી હતી આ પદયાત્રીઓ આગામી તા. પ ઓકટોબરને બીજા નોરતે માતાના મઢ (કચ્છ) માં આશાપુરાના દરબારમાં પહોંચશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial