Advertisement
Author: નોબત સમાચાર

હજ માટેના ફોર્મ ભરવાની મુદ્દતમાં એક અઠવાડિયાનો કરાયો વધારો

ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા

જામનગર તા. ર૪: ગુજરાત રાજ્ય હજ કમિટીએ હજના ફોર્મની ફરી એક વખત મુદ્દતમાં એક અઠવાડિયાનો વધારો કર્યો છે. હવે અરજદારો ઓનલાઈન ફોર્મ હજ કમિટી ઓફ ઈન્ડિયા-મુંબઈની વેબસાઈટ ૨૦ ગ્રેજી ઉપર તા. ૩૦-૯-૨૦ર૪ના રાત્રે ૧૧-પ૯ કલાક સુધી ફોર્મ ભરી શકાશે. તેમ ગુજરાત રાજ્ય હજ કમિટીના અધ્યક્ષ ઈકબાલ સૈયદ અને આઈ.એન. ઘાંચીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh