Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાના તંત્રની બલિહારી!
જામનગર તા. ર૪: જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણના દાખલા કાઢી આપતી શાખા હંમેશાં વિવાદમાં રહે છે. આજે એક જ બારી ખુલ્લી હોવાથી અરજદારોની લાંબી કતારો લાગી છે. મહાનગરપાલિકાની જન્મ-મરણના દાખલા કાઢી આપતી શાળામાં આજ સવારથી દાખલા મેળવવા, આવનારા અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી. આટલી બહોળી સંખ્યામાં અરજદારો છતા માત્રણ એક જ બારી ખોલવામાં આવી છે. પરિણામે અરજદારો હેરાન-પરેશાન થઈ ગયા છે, અને કમિશનરને દરમિયાનગીરી કરવા માંગણી કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial