Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પ્રમુખ અને પ્રદેશ મંત્રીની અધ્યક્ષતામાં
જામનગર તા. ર૪: ગઈકાલે ધ્રોલ રેસ્ટ હાઉસમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ આહિર અને પ્રદેશ મંત્રી પ્રકાશભાઈ દોંગાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા ચૂંટણી અન્વયે બેઠક યોજાઈ હતી. જેમાં પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીના અનુલક્ષીને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભાજપ દ્વારા થતા ભ્રષ્ટાચારો ખુલ્લો પાડી પ્રજા સમક્ષ લઈ જવામાં આવશે. તથા સફાઈ, આરોગ્ય, ગટર રોડના મુદ્દે લોકો સમક્ષ મુદ્દો લઈ જવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial