Advertisement
Author: નોબત સમાચાર

શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનો માટે વેલકમ નવરાત્રિનું આયોજન

આગામી તા. ર૮ના શનિવારે

જામનગર તા. ર૪: જામનગરના શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનો માટે જ્ઞાતિના યુવક મંડળ તથા મહિલા મંડળના સંયુકત ઉપક્રમે તા. ર૮-૯-ર૪ ના શનિવારે રાત્રે ૮ વાગ્યાથી એમ.પી.શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમં માત્ર ટ્રેડીશ્નલ ડ્રેસ સાથે જ ભાગ લઈ શકાશે. રાત્રે ૮ વાગ્યે આરતી, ૮-૩૦ થી ૧૧ સુધી રાસ ગરબા, ૧૧ થી ૧૧-૩૦ ઈનામ વિતરણ અને ત્યારપછી સ્વરૂચી ભોજનનું આયોજન છે. રમવાના પાસનું વિતરણ તથા રજીસ્ટ્રેશન સ્થળ ઉપર સાંજે ૭-૩૦ થી ૮ દરમ્યાન થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh