Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૬ ઓગસ્ટ, બુધવાર અને શ્રાવણ સુદ તેરસનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૯ - સુર્યાસ્ત : ૭-૦૯

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૧૩ :

તા. ૨૬-૦૮-ર૦૨૬, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૨,

મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ શ્રવણ,

યોગઃ સૌભાગ્ય, કરણઃ ગર

 

તા. ૨૬ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય સુખાકારી સારી રહે. આપની આવકમાં વધારો થતો જાય. બીનજરૂરી  ખર્ચ ઘટતા બચત કરવામાં સરળતા રહે. વ્યાવસાયિક બાબતે આપના કામનો ઉકેલ આવતો  જાય. પરદેશના કામમાં સરળતા રહે. કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ  માણી શકો. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

બાળકની રાશિઃ મકર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh