Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના કર્મચારી અગ્રણીની રજૂઆતઃ
જામનગર તા. ર૪: કેન્દ્ર સરકારે જાહેર કર્યા મુજબ ગુજરાતના કર્મચારીઓ-પેન્શનરોને ત્રણ ટકા મોંઘવારી હપ્તા વધારાની રકમ ચુકવવી જોઈએ. જામનગરના જિલ્લા પંચાયત કર્મચારી મંડળ-વર્ગ-૩ ના પૂર્વ પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે. કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીને ત્રણ ટકા મોંઘવારી ભથ્થાનો વધારો કરી તા. રપ-૧૦-ર૪ સુધીમાં ચુકવાઈ જાય તે મુજબ હુકમ કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારી, પેન્શનરોએ આ મુજબ લાભ મળે તે માટે જરૂરી આદેશ કરવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial