Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપી થયો હતો જેલહવાલેઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક શખ્સ સામે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો ગુન્હો નોંધાયા પછી જેલહવાલે થયેલા આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.
જામનગરના સતિષ માલીવાર નામના શખ્સે એક સગીરા સાથે પરિચય કેળવ્યા પછી તેણીને લગ્ન કરવાની લાલચ આપી નસાડ્યા પછી દુષ્કૃત્ય ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં કરાઈ હતી.
આ ગુન્હામાં ઝડપાયેલા આરોપીને પોલીસે જેલહવાલે કર્યાે હતો. આરોપીએ જામીન મુક્ત થવા પોક્સો કોર્ટમાં અરજી કરી હતી. તેના તરફથી રોકાયેલા વકીલ મોહસીન ગોરી, જે.ડી. ગણાત્રાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીને રૂ.૧પ હજારના જામીન પર મુક્ત કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial