Advertisement
Author: નોબત સમાચાર

પહેલી નવેમ્બર ને શુક્રવારે રજાઃ બીજા શનિવારે કચેરીઓ ચાલુ

દિવાળી અને નૂતનવર્ષની વચ્ચે આવતી

જામનગર તા. ર૪: દિવાળી અને બેસતા વર્ષ વચ્ચેના પડતર દિવસે સરકારે ખાસ રજા જાહેર કરી છે. જેના બદલામાં આવતા માસના બીજા શનિવારે કચેરી ખુલ્લી રાખવામાં આવનાર છે. તા. ૩૧-૧૦-ર૦ર૪ અને ગુરુવારે દિવાળીની જાહેર રજા છે. તા. ર-૧૧-ર૦ર૪ અને શનિવારે નૂતનવર્ષ તથા ૩-૧૧-ર૦ર૪ ના ભાઈબીજની રવિવારની રજા છે.

આ રજાઓ વચચે તા. ૧-૧૧-ર૦ર૪ અને શુક્રવારે ચાલુ દિવસ છે. કર્મચારીને સળંગ રજા મળી રહે તે હેતુથી સરકારે વટાઉખત અધિનિયમ મુજબ તા. ૧નવેમ્બરથી ખાસ કિસ્સામાં રજા જાહેર કરવામાં આવી છે અને તેના બદલે તા. ૯-૧૧-ર૦ર૪ ના બીજા શનિવારે કચેરી ચાલુ રાખવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh