Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહનોના ખૂટતા કાગળો બાબતે
જામનગર તા.ર૪: જામનગર દેવભૂમિ દ્વારકા શહેર-જિલ્લામાં દ્વિચક્રીય વાહન ચાલકોને સામે ખૂટતા કાગળો બાબતે તગડી રકમનો દંડ ફટકારવામાં આવે છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર મજીઠીયાએ રાજ્યના ગૃહમંત્રીને પાઠવેલા પત્રમાં રજુઆત કરવામાં આવી છે. જો વાહન ચાલક પાસે લાયસન્સ, પીયુસી, આરસી બુક વગેરે દસ્તાવેજો ન હોય તો પોલીસ ૧પ૦૦ થી ર૦૦૦ નો દંડ વસુલે છે. ખરેખર દ્ડની વસુલાત કોણ કરી શકે ? પોલીસ કે આરટીઓ? એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ કે ખુટતા કાગળો ર૪ કલાકમાં નજીકના પોલીસ સ્ટેશનમાં બતાવી જવા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial