Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ટીઆરબી જવાનો મોબાઈલમાં વ્યસ્ત!

મોનીટરીંગ સ્કવોડની રચના કરવા માંગણી

જામનગર તા. ૪: જામનગરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ દરમ્યાન મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતા હોય છે. આમ સ્પે. મોનીટરીંગ સ્કવોડની રચના કરવી જોઈએ. જામનગર ગ્રાહક સુરક્ષા મંડળનાં મંત્રી કિશોર મજીઠીયાએ જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, જામનગરમાં ટીઆરબી જવાનો મહત્ત્મ સમયે મોબાઈલમાં વ્યસ્ત હોય છે. આથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે.અમદાવાદની માફક જામનગરમાં ખાસ સ્પે. મોનીટરીંગ સ્કવોડની રચના કરવી જોઈએ જેથી ટીઆરબી જવાનો ઉપર નિયંત્રણ રાખી શકાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh