Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીજીના દર્શનના ક્રમમાં ફેરફાર
દ્વારકા તા. ર૪: દ્વારકા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિરે દિપોત્સવી ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શનના ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં તા. ૩૦-૧૦ ના સવારે ૬-૩૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧ થી સાંજના પ મંદિર બંધ, સાંજે પ વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે ૯-૪પ વાગ્યે અનોસર, તા. ૩૧-૧૦ ના સવારે પ-૩૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧ થી સાંજના પ મંદિર બંધ, સાંજે પ વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે ૮ વાગ્યે હાટડી દર્શન, ૯-૪પ વાગ્યે શયન, તા. ૧-૧૧ ના સવારે ૬ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧ થી સાંજના પ અનોસર, સાંજે પ થી ૭ અન્નકુટ દર્શન, રાત્રે ૯-૪પ અનોસર, તા. ર-૧૧ ના સાંજે ૬-૩૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧ થી સાંજના પ અનોસર, સાંજે પ વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે ૯-૪પ વાગ્યે અનોસર, તા. ૩-૧૧ ના સવારે ૬-૩૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧ થી સાંજના પ અનોસર, સાંજે પ વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે ૯-૪પ વાગ્યે મંદિર બંધ થશે. તેમ વહીવટદાર (શ્રી દ્વારકાધીશ મંદિર અને પ્રાંત અધિકારી-દ્વારકા) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial