Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૪: ખંભાળીયામાં ૧૨૦ વર્ષોથી પુરૂષો દ્વારા રમાતી પુષ્પકર્ણા બ્રાહ્મણની ગરબીમાં દશેરાના દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાલક્ષ્મી માતાજીને કરૂણાપૂર્વક પ્રાર્થના સાથે વિદાય આપવામાં આવે છે. જે પ્રસંગે ભલભલા કઠણ કાળજાના લોકો પણ રડવા લાગે છે. અગાઉ સ્વ. પ્રાણલાલ બોડા, નવનીતભાઈ ખોડા દ્વારા વિદાય પ્રાર્થના ગીત ગવાતું હતું. આ વર્ષે પ્રકાશભાઈ બોડા દ્વારા ભાવભરી પ્રાર્થના સાથે રડતા-રડતા વિદાય ગીતથી મહાલક્ષ્મી માતાજીને વિદાય અપાઈ હતી. જેમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial