Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોસાયટી બની પણ તેને જોડતી પાકી સડક કયાં ?
જામનગર તા. ૨૪: જામનગરના પટેલ પાર્ક-પ કાલિન્દી સ્કૂલ વિસ્તારમાં રોડની સુવિધા આપવા અંગે મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. આ વિસ્તારમાં રહેતા અનિલભાઈ ચંદુલાલ દવે વગેરેએ આ રજુઆતમાં જણાવ્યા મુજબ અહીં પ૦ જેટલા ટેનામેન્ટ બન્યા છે અને તેમાં લોકો રહે છે પરંતુ ૧૦ વર્ષથી અહીં રોડનું કામ થયું નથી. આથી દર ચોમાસે ઘર પાસે વરસાદી પાણીનો ભરાવો થાય છે. પાણી ઘરમાં ઘુસવાથી ઘરવખરીને પણ નુકસાન થઈ રહ્યુું છે. તમામ પ્રકારનો વેરા ભરાઈ કરતા નગરજનોને રોડ-રસ્તાની સુવિધા આપવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial