Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. રરઃ ગુજરાત સરકાર દ્વારા સફળ અને સક્ષમ નેતૃત્વની તા. ૭ થી ૧પ ઓકટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ૧૧-૧૦ ના દ્વારકાના ઓખા બેટના સુદર્શન સેતુમાં વિકાસ પદયાત્રા ર૦ર૪નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિકાસ પદયાત્રા તથા વિકાસ શપથવિધિ કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, આસી. કલેકટર દ્વારકા, ડીવાયએસપી દ્વારકા સાગર રાઠોડ તથા સ્વામિનારાયણના સંતો, આગેવાનો ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. વિકાસ સપ્તાહની ઉજવણી ઉત્સાહપૂર્વક કરાઈ હતી તથા પારંપરીક વેશમાં રાસ રજુ કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial