Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેરબજારમાં મંગલ પ્રભાત... સેન્સેકસમાં ૧૭૫૦ પોઈન્ટનો ઉછાળોઃ રોકાણકારોને નવ લાખ કરોડની કમાણી
અમેરિકાના કેલિફોર્નિયામાં પ.ર ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધણધણી
રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસેઃ સંગઠન મજબૂત બનાવવાની કવાયત
રોબર્ટ વાડ્રાને જમીન કૌભાંડ કેસમાં ઈડીનું તેડું
લખનૌની લોકબંધુ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીઃ ૨૦૦ દર્દીઓને બચાવાયા
જામનગરની પંજાબ બેંકમાં અરજદારો ઉમટી પડતા ભારે હોબાળો
જામનગર મહાપાલિકાના અધિકારીઓ કાળીપટ્ટી ધારણ કરી ફરજમાં જોડાયા
બાળક ગુમ થાય તે હોસ્પિટલનું લાયસન્સ રદ કરવા નિર્દેશ
જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા ઓશવાળ સર્કલથી સાધના કોલોની રોડ પરના દબાણો હટાવાયા
જામનગર શહેરના મુખ્ય માર્ગો પર ચારે તરફ ટ્રાફિક જામની સમસ્યાઃ પ્રજા રામ ભરોસે...!
જામનગરમાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી
જામનગર મહાનગરપાલિકાના મેદાનમાં જ ઢોર ઘૂસી જતા હાંકી કાઢવા થઈ દોડધામ
બિહારમાં કોંગ્રેસ-આરજેડીનું ગઠબંધન લડશે વિધાનસભાની ચૂંટણીઃ પટણામાં તા. ૧૭ ના બેઠક
દ્વારકાના વસઈમાં સૂચિત એરપોર્ટના નિર્માણ માટે તંત્રની કવાયતઃ જમીનોના ભાવ ઉંચકાયા
રોટલી કાચી હોવાનું કહી સળીયાથી પતિએ માર માર્યાની પત્નીની ફરિયાદ
બોગસ લાયસન્સ કૌભાંડમાં નગરના ત્રણ શખ્સ પણ સંડોવાયાનો ઘટસ્ફોટ
જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની ૪૯ર બોટલ સાથે એક ઝબ્બે
બાવરીવાસમાં ઝૂંપડાઓમાં પોલીસે કર્યું ચેકીંગ
હાલારમાંથી ૬૦૦ લીટર દારૂ સાથે એક ઝડપાયો
જામનગરમાં પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવનાર આરોપી ઝડપાયો
નેશનલ ફાયર વીકની કરવામાં આવી ઉજવણી
કનસુમરા પાટીયા પાસે મોટરની ટક્કરથી રિક્ષા છકડાનું ગોથું
દારૂબંધી ભંગના ગુન્હામાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો
દારૂબંધી ભંગના ગુન્હામાં નાસી ગયેલો શખ્સ દબોચાયો
નપાણીયા-ખીજડિયા ગામમાં ચાર શખ્સે બાઈક-મોટરમાં કરી ભાંગતોડ
વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયેલા મીઠોઈના યુવાને કર્યું વિષપાનઃ સારવારમાં મૃત્યુ થયું
કાલાવડના ભાવાભી ખીજડિયામાં ગંજીપાનાથી જુગાર રમતા પાંચ પકડાયા
એટીએમ કાર્ડ બદલાવી રૂપિયા ઉપાડી લેનાર શખ્સની કરાઈ ધરપકડ
જિલ્લા જેલમાં રહેલા ગાંજાના વ્યસની વૃદ્ધનું બેભાન બની ગયા પછી મૃત્યુ
જામનગરના અપહરણ-હત્યા કેસમાં સંડોવાયેલો શખ્સ રાજકોટમાંથી ઝબ્બે
નાઘેડી પાસે ટ્રોલીને રેન્જ રોવરની ટક્કર ટ્રેક્ટર ગોથું મારી ગયું: ત્રણ વ્યક્તિ ઘવાયા
ઓખામાં ધરાર પ્રેમીએ જાહેરમાં યુવતીને ફટકારી, ધમકી આથી
દ્વારકામાં પંચકુઈ પાસે અજાણ્યા યુવાનનો તણાઈ આવ્યો મૃતદેહ
ધ્રોલના વાંકીયા પાસે કારમાં આગ લાગતા ભસ્મીભૂત
નવાગામ ઘેડમાં દુકાનમાં મોડીરાત્રે ભભૂકી ઉઠી આગ
મારૂતિનંદન હનુમાન મંદિરે ઉજવાયો પ્રાગટ્યોત્સવ
ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા
રેંટિયો તુવેરદાળની ૯૦ વર્ષની સફળ યાત્રા
ધ્રોલમાં શ્રી રામદેવજી મહારાજનો સવરા મંડપ યોજાશેઃ તા. ૧૫થી ૧૭ વિવિધ કાર્યક્રમો
ખંભાળિયામાં સ્મશાન પાસે ઘી નદી પર પ૦ લાખના ખર્ચે ચેકડેમનું નિર્માણ શરૂ
જામનગરના કોંગી અગ્રણીઓની નિરીક્ષક તરીકે નિમણૂક
પોલીસ પરિવારના સિનિયર સિટીઝન માટે કરાયું યાત્રા પ્રવાસનું આયોજન
જમીન નવી શરતમાંથી જુની શરતમાં ફેરવી આપવા સરકારે કર્યો નિર્ણય
જામનગર જિલ્લામાં ૨૨ એપ્રિલ સુધી ઉજવાશે પોષણ પખવાડિયુઃ જનજાગૃતિના કાર્યક્રમો
ખંભાળિયામાં ભાજપ દ્વારા ડૉ. આંબેડકર જયંતીની ઉજવણીઃ સફાઈકામ, દીપ પ્રાગટ્ય
જામનગરમાં રંગમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરીનો આજથી થયો પ્રારંભ
જામનગરના ઊંડ-૧ ડેમમાંથી કુલ ૭૦ એમસી એફટી પાણી છોડાતાં કુલ ૧૨ ચેકડેમો છલકાયા
જામખંભાળિયાના અગ્રણી રઘુવંશી વેપારી જગુભાઈ રાયચુરાની માનવતાપૂર્ણ અનોખી સેવા
રાજાશાહી સમયના કેનેડી બ્રીજની મજબુતાઈ અંગે ફેરતપાસની માંગણી
ફલ્લાઃ ડો. આંબેડકર જયંતીની ઉજવણી
જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં ચૈત્રી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ
ઉનાળાની સિઝનમાં 'સેવા' સંસ્થા દ્વારા વિનામૂલ્યે છાસ વિતરણ
તા. ૨૭મી એપ્રિલે સામુહિક પિતૃતર્પણ વિધિનો કાર્યક્રમ
મહાવીર જ્યંતી નિમિત્તે પ્રીતિ ભોજન
આદિત્ય ભદ્રા વન-ડેમાં બન્યા મેન ઓફ ધ મેચ
દુધિયા ગામના મંદિરના પૂજારીનો વિદાયમાન સમારોહ
સલાયાઃ હનુમાન જયંતીની ઉજવણી